મૌલાના હાઝર ઇમામે ઇમામત દિનના પ્રસંગે, જગતભરની જમાતને એક મુબારક તાલીકાની નવાજેશ ફરમાવેલ છે, જેને ધી ઇસ્માઈલી મારફત શેર કરવામાં આવેલ છે.