રજિસ્ટ્રેશન એલીજીબિલિટી
0000-00-00
એલીજીબિલિટી
- આ દીદાર ફક્ત ભારત જમાત માટે છે.
- જે વ્યક્તિએ ફેબ્રુઆરી 2025થી અત્યાર સુધી કોઈપણ દીદારમાં હાજરી આપી ન હોય, તે એલીજીબિલ ગણાશે.
- વ્યક્તિ ભારતની રહેવાસી હોવી જોઈએ અને છેલ્લા 12 મહિનામાં 6 મહિનાથી વધુ સમય ભારતમાં રહી હોવી જોઈએ.
- રજિસ્ટ્રેશન સમયે વ્યક્તિએ પોતાના તથા પરિવારના દરેક સભ્ય માટે માન્ય ઓળખ દસ્તાવેજ રજૂ કરવા સક્ષમ હોવું જોઈએ, જેમ કે આધાર કાર્ડ, PAN કાર્ડ, મતદાર ઓળખપત્ર, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ અથવા જન્મ પ્રમાણપત્ર.
- વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ એલીજીબિલ રહેશે, પરંતુ શરત એ છે કે તેમણે ફેબ્રુઆરી 2025થી તેઓ જે દેશોમાં અભ્યાસ કરે છે અથવા મુલાકાતે ગયા છે, ત્યાં કોઈ દીદારની હાજરી આપી ન હોય.
રજિસ્ટ્રેશન સંબંધિત પ્રશ્નો માટે, કૃપા કરીને તમારા જમાતખાના કેન્દ્રના દીદાર રજિસ્ટ્રેશન ડેસ્કના વોલિયિન્ટરસનો સંપર્ક કરો. તમે OneCall – Jamati Access Line પર 887-970-0800 પર સંપર્ક કરી શકો છો અથવા admin@ncindia.org પર ઈમેઇલ કરી શકો છો.