મૌલાના હાઝર ઇમામનો સંદેશ - ૨૧ મી માર્ચ ૨૦૨૬
0000-00-00
જ્યારે આપણે પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ તેમજ નવરોઝની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે અમારો પરિવાર ઈસ્માઈલી જમાતને અને આ ખુશીના પ્રસંગોની ઉજવણી કરી રહેલા જગતભરના સર્વે લોકોને ઈદ મુબારક અને નવરોઝ મુબારક પાઠવવામાં અમારી સાથે સહભાગી થાય છે. અમે સારી તંદુરસ્તી માટે, સલામતી અને સુરક્ષા માટે, અને સૌથી વિશેષ, હાલમાં સંઘર્ષનો સામનો કરી રહેલા વિશ્વના તમામ ભાગોમાં શાંતિ પાછી ફરે તે માટે અમારી દુઆઓ ફરમાવીએ છીએ.
આગા ખાન