દીદાર નોંધણી
0000-00-00
મૌલાના હાજર ઇમામની સપ્ટેમ્બર 2026માં ભારત મુલાકાતની જાહેરાત બાદ, દીદાર માટેનું રજિસ્ટ્રેશન સોમવાર, 10 ઓગસ્ટ 2026થી શરૂ થશે અને રવિવાર, 16 ઓગસ્ટ 2026ના રોજ બંધ થશે.
એલીજીબિલ સભ્યોને વિનંતી છે કે તેઓ રજિસ્ટ્રેશનના સમયગાળા દરમિયાન પોતાના સંબંધિત જમાતખાના દીદાર રજિસ્ટ્રેશન ડેસ્ક પર રજિસ્ટ્રેશન કરાવે. રજિસ્ટ્રેશન 10 ઓગસ્ટ 2026થી શરૂ થશે.
રજિસ્ટ્રેશન રવિવાર, 16 ઓગસ્ટ 2026ના રોજ બંધ થશે. સભ્યોને વિનંતી છે કે તેઓ અંતિમ તારીખ પહેલાં પોતાના સ્થાનિક જમાતખાના દીદાર રજિસ્ટ્રેશન ડેસ્ક પર રજિસ્ટ્રેશન પૂર્ણ કરે.
જો તમને કોઈ પ્રશ્ન હોય, તો OneCall - Jamati Access Line પર 887-970-0800 પર સંપર્ક કરો અથવા admin@ncindia.org પર ઈમેઇલ કરો.
રજિસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા:
• રજિસ્ટ્રેશન તમારા સંબંધિત જમાતખાના દીદાર રજિસ્ટ્રેશન ડેસ્ક પર જ પૂર્ણ કરવાનું રહેશે.
• પરિવારના તમામ એલીજીબિલ સભ્યો તરફથી પરિવારના એક મુખ્ય સભ્યએ રજિસ્ટ્રેશન કરાવવું જોઈએ.
• રજિસ્ટ્રેશન કરતી વખતે પરિવારના દરેક સભ્ય માટે જરૂરી ઓળખ દસ્તાવેજો સાથે લાવશો.
• સાથે લાવવાના દસ્તાવેજો (કોઈપણ 1): આધાર કાર્ડ, PAN કાર્ડ, શિશુઓ માટે જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ, મતદાર ઓળખપત્ર, ડ્રાઇવિંગ લાઇસન્સ.
• રજિસ્ટર કરવામાં આવતા પરિવારના દરેક સભ્ય માટે આધારરૂપ દસ્તાવેજો સાથે લાવશો.
• કૃપા કરીને નોંધ લો: રજિસ્ટ્રેશન સમયે આપવામાં આવેલ સરકારી ઓળખપત્ર દીદારના દિવસે એક્સેસ કાર્ડ સાથે સાથે લાવવાનું રહેશે.
• વોલિયિન્ટરસ તમને સમગ્ર પ્રક્રિયામાં માર્ગદર્શન અને સહાય કરશે.
• રજિસ્ટર થયેલા તમામ જમાતી એલીજીબિલ સભ્યોને યોગ્ય સમયે એક્સેસ કાર્ડ આપવામાં આવશે.
• રજિસ્ટ્રેશન દરમિયાન, કૃપા કરીને કોઈપણ વિશેષ જરૂરિયાત વિશે રજિસ્ટ્રેશન ટીમને જાણ કરો, જેમાં સામેલ છે:
• વ્હીલચેર અથવા ગતિશીલતા માટેની સહાય
• તબીબી સહાય
• બાળકોની સંભાળ સંબંધિત જરૂરિયાતો
• અન્ય કોઈપણ સુલભતા અથવા વિશેષ સહાયની જરૂરિયાતો